Category: ગુજરાતી / हिन्दी

0

શબ્દો

વાત તો એમ સાવ સીધી ને સરળ છે, લોચન તો એમના લાગણી થી સભર છે; જોતો હતો કેટલા પ્રેમથી હું એમને, જાણ્યું કે ઝંઝાવાતો ત્યાં કેટલાય અકળ છે. થયું કે ચાલ જાણું હું એમની મૂંઝવણો, કરવા દુર એમને, કરું હું...

2

મારી આંખો

નથી બહુ યાદ મને, પણ કદાચ એમને નીરખતી હતી મારી આંખો, અરે હજુ અહિયાં જ તો હતી, લે સાલી ગઈ છે ક્યાં આંખો? એ પ્રેમ ની પવિત્રતામાં ગરકાઈ ગઈ એટલી, કે એક ચહેરામાં ક્યાંક ખોવાઈ ગઈ છે મારી આંખો. મુક...

2

ઈચ્છા

કોઈ એક એવી અવસ્થા સર્જાઈ જાય, એમને મારી આ વ્યથા સમજાઈ જાય; મારું વિશ્વ એની આંખોમાં સમાઈ જાય, ઈચ્છા મારી આ એક સચવાઈ જાય. દિલને કોઈ એવો દિલાસો મળી જાય, કે આંસુઓની સાથે વેદના વહી જાય; ના બેસી રહે એ...

0

જીંદગી

ના વિચાર કે જો આવીશ તું આ દુનિયામાં, તો નહિ પૂજાય પથ્થરો કોઈ મંદિર માં; યાદ રાખજે ભલે બોલીશ ગમેતેટલું જીવનમાં, ખોવાશે ક્યારેક તો પેલી ચોપડીના પાનામાં. **** માદક આંખોથી એ મસ્તી કરી ગયા, મોહક એવી મનને વાતો કહી ગયા;...

0

છુપાયો છો ક્યાં..?

છુપાયો છો ક્યાં તું એતો જણાવી દે, નામ નહિ તો તારું રહેઠાણ બતાવી દે; શોધું છું હું તને આ સંસાર માં, ક્યાં છો સંતાયો એ સરનામું બતાવી દે. કોઈ કહે છે પથ્થર એ તારી પહેચાન છે, શું તારી ફક્ત એ જ...

1

દિલ ની વાત

દિલ ની એક વાત કહું છું, ને યાદ કરું છું એક યૌવન ની; રસ્તા પર ની મુલાકાત કહું છું, ને સ્મરણ કરું છું એક સુંદરી નું… એ નયનો ની ઠંડક હતી, અને હતી આરાધના અંતરની; મન ની તો મોહિની હતી,...

0

એવી ક્યાં ખબર હતી..!

હું તો ચાલતો હતો જીવન ના સુઘડ રસ્તા પર, એ રસ્તા પર તમે ક્યાય મળી જાશો… એવી ક્યાં ખબર હતી..! મેં તો કરી હતી થોડી વાતચીત મિત્રતાના નામ પર, એ મિત્રતા પ્રણય માં પલટાઈ જાશે… એવી ક્યાં ખબર હતી..! મેં તો...

0

ભૂલ થી… … ભૂલી ગયો..!

ભૂલ થી હું તારી મધુર વાતો માં ગરકાઈ ગયો; અને એમાં કેમ પ્રેમ થયો એ કારણ ભૂલી ગયો..! ભૂલ થી હું તારી આંખો ની ઊંડાઈ માં ડૂબી ગયો; અને એ સાગર માંથી નીકળવાનો રસ્તો ભૂલી ગયો..! ભૂલ થી હું તારા...

0

हम

बुजती नहीं प्यास किसी रन की एक बूंद से; नहीं मिलती कभी मंजिल कोई एक मोड़ से। कितने दिनों से पूछता हूँ में ये मन से, की फिर क्यों मिलता है सुकून तेरी एक ज़लक से।। नदी को समंदर से मिलते देखा...

0

કોણ કહે છે…?

કોણ કહે છે કે પ્રેમ ની કોઈ પરિભાષા નથી હોતી? ફૂલો ની મહેક ની ખબર કાંઈ પથ્થર ને નથી હોતી..! એ સોડમ ભરેલા શબ્દો ને એના નયનોનો નશો; મદિરા ની અસર કાંઈ દુરથી જોનાર ને નથી હોતી..! એ ખોવાયેલી રાતો વચ્ચે...