Category: ગુજરાતી / हिन्दी
છુપાયો છો ક્યાં..?
છુપાયો છો ક્યાં તું એતો જણાવી દે, નામ નહિ તો તારું રહેઠાણ બતાવી દે; શોધું છું હું તને આ સંસાર માં, ક્યાં છો સંતાયો એ સરનામું બતાવી દે. કોઈ કહે છે પથ્થર એ તારી પહેચાન છે, શું તારી ફક્ત એ જ...
દિલ ની વાત
દિલ ની એક વાત કહું છું, ને યાદ કરું છું એક યૌવન ની; રસ્તા પર ની મુલાકાત કહું છું, ને સ્મરણ કરું છું એક સુંદરી નું… એ નયનો ની ઠંડક હતી, અને હતી આરાધના અંતરની; મન ની તો મોહિની હતી,...
એવી ક્યાં ખબર હતી..!
હું તો ચાલતો હતો જીવન ના સુઘડ રસ્તા પર, એ રસ્તા પર તમે ક્યાય મળી જાશો… એવી ક્યાં ખબર હતી..! મેં તો કરી હતી થોડી વાતચીત મિત્રતાના નામ પર, એ મિત્રતા પ્રણય માં પલટાઈ જાશે… એવી ક્યાં ખબર હતી..! મેં તો...
ભૂલ થી… … ભૂલી ગયો..!
ભૂલ થી હું તારી મધુર વાતો માં ગરકાઈ ગયો; અને એમાં કેમ પ્રેમ થયો એ કારણ ભૂલી ગયો..! ભૂલ થી હું તારી આંખો ની ઊંડાઈ માં ડૂબી ગયો; અને એ સાગર માંથી નીકળવાનો રસ્તો ભૂલી ગયો..! ભૂલ થી હું તારા...
કોણ કહે છે…?
કોણ કહે છે કે પ્રેમ ની કોઈ પરિભાષા નથી હોતી? ફૂલો ની મહેક ની ખબર કાંઈ પથ્થર ને નથી હોતી..! એ સોડમ ભરેલા શબ્દો ને એના નયનોનો નશો; મદિરા ની અસર કાંઈ દુરથી જોનાર ને નથી હોતી..! એ ખોવાયેલી રાતો વચ્ચે...
Recent Comments